આરોપી ડ્રાઈવર રાજુલાથી ઝબ્બે

951

 

બાવળીયાળી નજીક અકસ્માત સર્જી નાસી છુટેલા ટ્રક ડ્રાઈવર માધા ડાયા રાતીકાને ધોલેરા પોલીસ મથકના પીએસઆઈ એસ.એમ. જાડેજા તથા સ્ટાફએ ગણતરીના કલાકોમાં રાજુલા નજીકથી ઝડપી પાડ્યો હતો. આ ડ્રાઈવરને ઝડપવામાં ડ્રાઈવના મોબાઈલે મહત્વપુર્ણ ભુમિકા ભજવી હતી.

Previous articleભોગ બનેલા લોકોની વ્હારે માનવતા દોડી આવી
Next articleબાવળીયાળી પાસે ગોઝારો અકસ્માત ૨૦ ના મોત