દામનગરના જુના મકાનના ખોદકામ દરમ્યાન રાણી સિક્કા મળી આવ્યા

2944

દામનગરના મેમદા ગામે પુર્વોજો પારજીત જુના મકાનના ખોદ કામ દરમ્યાન ખેર વલ્લભભાઈ કાનાભાઈને એક માટલી મળી આવતા સરકારમાં જાણ કરી લાઠી મામલતદાર એન.પી.એસ.આઈ. ગોસાઈ સ્ટાફ સાથે સ્થળે પહોંચી અને ૧૯૧૩ની સાલના જુના ચાંદીના ૬૦ નંગ રાણી સિકકા કબજે લઈ સ્થળની ચોકસી અને વધુ વિગતો મેળવાય રહી છે. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી ૬૦ નંગ ચાંદીના રાણી છાપ સિક્કા ૧૯૧૩ના કબજે લઈ પુરાતત્વ વિદોને સ્થળ વિઝીટ અને સિકકાનો કયાં વર્ષમાં સંગ્રહ જેવી વિગતો મેળવાય રહી છે.

 

Previous articleલંપટ શિક્ષકની સરાજાહેર સરભરા કરવા સાથે શહેરમાં સરઘસ કાઢ્યું
Next articleયુવતિને ભગાડી જવા મુદ્દે યુવાનની હત્યા