બળબળતા તાપથી રાહત મેળવવા સમુદ્રના શરણે

891
bvn852018-4.jpg

ભાવનગર શહેર જિલ્લામાં ગત સપ્તાહે મહત્તમ તાપમાનો પારો ૪૪ ડિગ્રીને પાર થતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા હતા આકરા તાપ અને હીટ વેવથી માત્ર શહેરીજનો જ નહીં પરંતુ ગામડામાં વસતા લોકો પણ તોબા પોકારી ઉઠ્યા હતાં. આથી ઢળતી સાંજે મોટી સંખ્યામાં લોકો ગરમી – તાપથી રાહત મેળવવા સમુદ્રતટનું શરણું લીધું હતું.

Previous articleભાવનગર કોર્ટમાં મિડીયેશન સેવા કેન્દ્રનો થયેલો પ્રારંભ
Next articleમેયર, ડે.મેયર અને કારોબારી સમિતિના ૧ર સભ્યોની ચૂંટણી