આરોપી ડ્રાઈવર રાજુલાથી ઝબ્બે

0
381

 

બાવળીયાળી નજીક અકસ્માત સર્જી નાસી છુટેલા ટ્રક ડ્રાઈવર માધા ડાયા રાતીકાને ધોલેરા પોલીસ મથકના પીએસઆઈ એસ.એમ. જાડેજા તથા સ્ટાફએ ગણતરીના કલાકોમાં રાજુલા નજીકથી ઝડપી પાડ્યો હતો. આ ડ્રાઈવરને ઝડપવામાં ડ્રાઈવના મોબાઈલે મહત્વપુર્ણ ભુમિકા ભજવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here