શિશુવિહાર સ્કાઉટ ટ્રુપનો વાર્ષિક તાલીમ કેમ્પ

896

શિશુવિહાર ક્રીડાગણના ૫૫ વિદ્યાર્થીઓ માટે પ્રથમ અને દ્વિતિય સોપાન સ્કાઉટ તાલીમ શિબિર તારીખ ૮મે થી ૧૪ મે દરમિયાન યોજાયેલ સ્કાઉટ માસ્ટર કમલેશભાઈવેગડના તાલીમી સંચાલન હેઠળ સ્કાઉટ વિદ્યાર્થીઓએ રાવટીમાં રાત્રી રોકાણ, કેમ્પ ફાયર, હિચ-હાઈક તથા ડિઝાસ્ટર તાલીમ પ્રકારના કાર્યક્રમો માણ્યા હતા. સાંજના ૫-૩૦થી બીજા દિવસે ૯-૩૦ સુધી ચાલતા ૭ દિવસીય તાલીમ શિબિરના સમાપને વિદ્યાર્થીઓએ જાતે રસોઈ કરી સમૂહ ભોજનનો આનંદ લીધો હતો.

Previous articleમનરેગાના લાભાર્થીઓને ઠંડી છાશનું વિતરણ
Next articleપાલીતાણા ખાતે સ્વ.રાજીવ ગાંધીની પૂણ્યતિથિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો