મનરેગાના લાભાર્થીઓને ઠંડી છાશનું વિતરણ

0
677

ઘોઘા તાલુકાના વાળુકડ ગામે સુજલામ સુફલામ જળઅભિયાન હેઠળ ધોમધખતા તાપમાં મનરેગાના મજુરો તળાવ ઉંડુ ઉતારવાનો ભગીરથ પુરૂષાર્થ કરી રહ્યાં છે. આવા બળબળતા તાપ વચ્ચે ભાવનગર જિલ્લા ભાજપના દિગ્વિજયસિંહ-દિગુભા ગોહિલ-ઉખરલા, વાળુકડના સરપંચ રમેશભાઈ સહિતનાઓએ ઠંડી છાશ તથા પાણીનું વિતરણ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here