આથમતા સુરજના અજવાળા

1401

શહેર પર રાજ કરનારા સત્તાધીશો અને કુદરત બન્નેની વક્રદ્રષ્ટિના કારણે ભાવેણાવાસીઓનું માનીતું ઘરેણુ ગૌરીશંકર સરોવર (બોરતળાવ) ગ્રીષ્મ કાળ મધ્યે (ઉનાળાના સમયે) નામ માત્રનું પાણી રહ્યું છે. આ જળાશયમાં થોડુ જ પાણી હોવા છતા શનિ-રવિની રજાઓમાં બોરતળાવ ખાતે મોટીસંખ્યામાં લોકો ઉમટી પડે છે. જેમાં ઢળતી સાંજે આથમતા સુરજએ મનોહર દ્રશ્ય ખડુ કર્યુ હતું.

Previous article૧૮ હજાર ફુટ ઉંચાઈએ આઈસ ટ્રેકીંગ કરતી નંદકુંવરબા મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓ
Next articleઘોઘામાં રાહત દરે ફ્રુટનું વિતરણ