GPSC, PSI નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

2646

૩૬ આપણી પુરાતન સંસ્કૃતિ કયા નામે ઓળખાય છે?
– સિંધુ ખીણની સંસ્કૃતિ
૩૭ સિંધુ ખીણની સંસ્કૃતિ બીજા કયા નામે ઓળખાય છે?
– હડપ્પીય સંસ્કૃતિ
૩૮ આ સંસ્કૃતિની ભાળ સૌપ્રથમ કોને મળી હતી?
– જનરલ કનિંગહામ
૩૯ મોહેં-જો- દડોનો અર્થ શું થાય છે?
– મરેલાનો ટેકરો
૪૦ હડપ્પીય સંસ્કૃતિની ખાસ વિશેષતા કઈ હતી?
– તેની નગરરચના
૪૧ હડપ્પીય સંસ્કૃતિની બીજી ખાસ વિશેષતા કઈ હતી?
– ભૂગર્ભ ગટરરચના
૪૨ હડપ્પીય સંસ્કૃતિની ત્રીજી ખાસ વિશેષતા કઈ હતી?
– જાહેર સ્નાનાગૃહ
૪૩ હડપ્પીય સંસ્કૃતિના લોકોનો મુખ્ય વ્યવસાય શો હતો?
– ખેતી અને પશુપાલન
૪૪ હડપ્પીય સંસ્કૃતિમાં ઈજિપ્તમાંથી નિકાસ થયેલ કયા કાપડના અવશેષો મળી આવ્યા છે?
– સિંધવ
૪૫ વિશ્વને સૌપ્રથમ નાગરિક અને શહેરી સભ્યતાની ભેટ કોણે આપી?
– હડપ્પીય સંસ્કૃતિએ
૪૬ વિશ્વને સૌપ્રથમ રાજમાર્ગો અને ભૂગર્ભ ગટર-યોજનાનો ખ્યાલ કોણે આપ્યો?
– હડપ્પીય સંસ્કૃતિએ
૪૭ હડપ્પીય સંસ્કૃતિના અવશેષો કચ્છમાંથી કયા કયા સ્થળેથી મળી આવ્યા છે?
– દેશળપુર, લાખાપર, સુરકોટડા અને ધોળાવીરા
૪૮ લોથલની વિશેષતા શું હતી?
– પથ્થરની ઘંટી
૪૯ લોથલની વિશિષ્ટતા કઈ હતી?
– વહાણ લાંગરવાનો ધક્કો
૫૦ લોથલમાં રહેલો લોથ શબ્દનો તળપદો અર્થ શું થાય?
– લાશ
૫૧ વેદોમાં સૌપ્રથમ શેની રચના થઇ?
– ઋગ્વેદ
૫૨ ભારતનું પ્રાચીનતમ સાહિત્ય કયું છે?
– વેદકાલીન સાહિત્ય
૫૩ મનુભાઈ પંચોલીના મતે ઋગ્વેદ શું છે?
– આર્યોના જનજીવનની આરસી
૫૪ વેદોના મંત્રોને સમજવા શું લખાયા?
– બ્રાહ્મણગ્રંથો
૫૫ તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને શું કહે છે?
– આરણ્યકો
૫૬ ઉપનિષદ એટલે શું?
– ગુરુ પાસે બેસી શીખવું તે
૫૭ સ્મૃતિ સાહિત્યમાં કેટલી સ્મૃતિનો સમાવેશ થાય છે?
– દસ સ્મૃતિઓનો
૫૮ પ્રાચીન વિશ્વનો આદ્ય કાયદાસંગ્રહ કયો છે?
– મનુસ્મૃતિ
૫૯ વૈદિક સાહિત્ય મુખ્યત્વે કેવું સાહિત્ય છે?
– ધાર્મિક સાહિત્ય
૬૦ વેદકાલીન સમાજમાં કુટુંબનો વડો શું કહેવાતો?
– કુલપતિ કે કુલપ
૬૧ વેદકાલીન સમયમાં કેટલા વર્ણો હતા ?
– ચાર
૬૨ વેદકાલીન સમાજમાં મુખ્ય વ્યવસાય કયો હતો?
– ખેતી અને પશુપાલન
૬૩ વેદકાલીન સમયમાં કયો સિક્કો અસ્તિત્વમાં હતો?
– નિષ્ક
૬૪ વેદિક સમયમાં કઈ બે મહત્વની લોકશાહી સંસ્થા હતી?
– સભા અને સમિતિ
૬૫ દક્ષિણ ભારતનો ઇતિહાસ શેમાંથી જાણવા મળે છે?
– સંગમ સાહિત્ય
૬૬ તમિલ લખાણનો પહેલો પુરાવો શેમાંથી મળે છે?
– તમિલ બ્રાહ્મી શિલાલેખોમાંથી
૬૭ સંગમ સાહિત્યનો સૌથી વધુ સંબંધ કોની સાથે રહેલો છે?
– પાંડ્ય રાજ્ય અને મદુરા સાથે
૬૮ મહાકવિ તિલ્લુરનો કાવ્યસંગ્રહ કયા નામે પ્રખ્યાત છે?
– કુરલ
૬૯ પશ્ચિમના વિદ્વાનો ઉપનિષદને કયા નામે ઓળખે છે?
– ગૂઢ વિદ્યા
૭૦ ઉપનિષદો શાનાથી સભર છે?
– તત્વજ્ઞાનથી

Previous articleધોરણ-૧૨ સા. પ્ર.નું પરિણામ ૩૧મી મેએ
Next articleચરેડી ખાતેથી દારૂનું કટીંગ કરતો શખ્સ ઝડપાયો