પુરૂષોત્તમ માસની બહેનો દ્વારા પુજા

1863

નાનકડી કન્યા મોળાવ્રત કરી મોટી થઈ જયા પાર્વતી જેવા વ્રતો અને સાસરે જઈને પણ અનેક વાર વરતોલા કરતી રહે છે અધિક માસ એટલે પુરૂષોત્તમ માસ મહિલાઓ માટે વિશેષ સત્સંગ કથા અને પુજન વિધીનો મહિનો મંદિર કે અન્ય ધર્મ સ્થાનો પર જઈને ખાસ ગોળાકારમાં ગોઠવાઈને રેતી કે માટીના કાકા ગોર્ય બનાવીને પૂજા કરીને ‘આબુડુ, જાંબુડુ, કેરીને કોકીમડું’ જેવા ખાસ લોક પૂજાના ગીતો ગવાતા હોય છે.

Previous articleરાજુલામાં લાખણોત્રા પરિવાર દ્વારા ભાગવત કથાનો પ્રારંભ
Next articleઢસા ખાતે પ્રાથમિક જરૂરિયાતનાં પ્રશ્નો ઉકેલવામાં તંત્ર નિષ્ફળ