સિહોરમાં દુકાનમાંથી ઈંગ્લીશ દારૂ ઝડપાયો : શખ્સ ફરાર

1414

ભાવનગર રેન્જ આર.આર. સેલની ટીમે પૂર્વ બાતમી આધારે સિહોર ટાઉન વિસ્તારમાં આવેલ દુકાનમાં રેડ કરતા ઈંગ્લીશ દારૂ, બોટલ નંગ ૧૧૪ મળી આવતા દારૂ કબ્જે લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી. જ્યારે રેડ દરમ્યાન શખ્સ ફરાર થવામાં સફળ રહ્યો હતો.
ભાવનગર રેંજ આઈ.જી.પી. અમિતકુમાર વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ ભાવનગર જિલ્લામાં દારૂ તથા જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા તેમજ સતત પેટ્રોલિંગ કરવા સૂચના મુજબ ભાવનગર આર.આર.સેલના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. બી.એસ.મકવાણા તથા એ.એસ.આઈ. વી.ડી ગોહિલ, હેડ કો મહુવા વન વિસ્તારમાંથી કિશોરની હત્યા કરેલી લાશ મળી

 

Previous articleશહેરમાં કાળઝાળ ગરમીની અસર, રસ્તાઓ સુમસામ
Next articleઓપન ભાવનગર ચેસ ટુર્નામેન્ટ