બી.એમ. કોમર્સ હાઈસ્કુલનું ધો.૧૦નુ ૮૮.૪૨ ટકા પરિણામ

0
536

 

 

ધો.૧૦નું બી.એમ. કોમર્સ હાઈસ્કુલ ભાવનગરનું પરિણામ ૮૮.૪૨ ટકા આવ્યુ હતું. શાળાના ૫૯ વિદ્યાર્થીઓ ૯૦ થી વધુ પર્સન્ટાઈલ સાથે પાસ થયા છે. શાળાના ૩ વિદ્યાર્થીઓએ એ-૧ ગ્રેડ મેળવ્ય છે જેમાં પ્રથમ જાજલ રોહન ભરતભાઈ ૫૬૫/૬૦૦, ૯૯.૮૦ પીઆર., દ્વિતિય પરમાર યશ વિનોદભાઈ ૫૫૪/૬૦૦, ૯૯.૬૨ પીઆર તૃતીય અંધારીયા ઈશિતા અન્ય ૫૫૦/૬૦૦, ૯૯.૪૯ પીઆર આવ્યા હતા શાળા પરિવારે અભિનંદન તથા શુભેચ્છા પાઠવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here