ગુજરાતીમાં વધુ માર્કસ મેળવતા નૂતનનું સન્માન

1574

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુવરબા મહિલા કોલેજ-દેવરાજનગરમાં અભ્યાસ કરતી કુ.બારૈયા નૂતને તેના અભ્યાસ દરમિયાન એફ.વાય.બી.એ./એસ.વાય.બી.એ. /ટી.વાય.બી.એ. ત્રણેય વર્ષમાં સમગ્ર ભાવનગર યુનિવર્સિટીમાં ગુજરાતી વિષયમાં સૌથી વધુ માર્કસ મેળવ્યા હતા. તાજેતરમાં ભાવનગર યુનિવર્સિટી દ્વારા પદવીદાન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમા ગુજરાતનાં રાજ્યપાલ શિક્ષણ મંત્રી અને ભાવનગર યુનિવર્સિટીના કુલપતીની ઉપસ્થિતીમાં નંદકુવરબા મહિલા કોલેજની વિદ્યાર્થીની કુ.બારૈયા નૂતને  શિક્ષણમંત્રીએ ગોલ્ડ મેડલ એનાયત કર્યો હતો.

Previous articleજન્મદિને ઠંડા પાણીનું વિતરણ
Next articleલાલવાવટા દ્વારા રેલી આવેદન અપાયું