રાજુલાના પૂર્વ ધારાસભ્યને કૌર કમિટીમાં સ્થાન : સમર્થકોમાં ખુશીનો માહોલ

1430

પૂર્વ સંસદીય સચીવ હીરાભાઈ સોલંકીને લોકસભા કોર કમિટીમાં કમલમ ખાતે ૧૧ સભ્યોની નવી રચા.યેલી સમિતિમાં અમરેલી લોકસભામાં આવતા તમામ તાલુકાઓમાં ખુશીનો માહોલ પૂર્વ સંસદીય સચીવ હીરાભાઈ સોલંકીને આગામી લોકસભા કમિટીની કમલમ ખાતે મળેલ ભાજપ રાજકીય નેતાઓની હાજરીમાં હાઈકમાન્ડ દ્વારા કોર કમિટિમાં ૧૧ મહાનુભાવોની સર્વ સંમિતીથી લોકસભાની આગવી કોઠા સુઝ ધરાવતા બાબરીયાવાડના ત્રણ તાલુકા રાજુલા જાફરાહબાદ ખાંભા ૯૮ વિધાનસભાના તમામ ભાજપ આગેવાનો કાર્યકરોમાં ખુશીનો માહોલ તેમજ અમરેલી લોકસબામાં જેટલા તાલુકાઓ આવતા હોયતે તમામ તાલુકા હીરાભાઈ સોલંકીની નિમણુંક થતા ખુશીનો માહોલ સર્જાયો જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી અને મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા દ્વારા ૧૧ સભ્યોની સમિતીની રચના આ મુંજબ થઈ નીતીન પટેલ નાયબ મુખ્યમંત્રી (૨) પરશોત્તમભાઈ રૂપાલા, મનસુખભાઈ માંડવીયા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કોષીક પટેલ ગણપત વસાવા ભરતસિંહ પરમાર ભાર્ગવભાઈ ભટ્ટ આઈ કે. જાડેજા શંકરભાઈ ચૌધરી અને લોકસભા વિસ્તારમાં બહુમત કોળી સમાજના નેતા હીરાભાઈ સોલંકી જે.પી.એમ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની નજીક હોય તે સમજી વિચારીને લોકસબાની અતિ મહત્વ ધરાવતા પદમાં નિમણુક કરાઈ અને બાબરીયાવાડમાં જે ચર્ચાઓ હતી કે હીરાભાઈને કોઈ નિગમના ચેરમેન બનાવશે પણ તે ચર્ચાઓને અંત આવ્યો અને આ પદથી ખુશીનો માહોલ સર્જાયો છે.

Previous articleએસટીસી ખાતે ભાજપાનું પ્રબુધ્ધ નાગરિક સંમેલન યોજાયુ
Next articleમહુવામાં ગરીબ પરિવારની પુત્રીએ વિદ્યા અભ્યાસમાં ઝળહળતી સિધ્ધી પ્રાપ્ત કરી