ભાજપની વિકાસ ગાથા વર્ણવતા મંત્રી માંડવિયા

1369

ભારતિય જનતા પાર્ટીના કેન્દ્રના શાસન ૪ વર્ષ દરમ્યાન વિકાસ કાર્યો અંગે કરેલી વિવિધ કામગીરીનો કેન્દ્રીયમંત્રી મનસુખ ભાઈ માંડવીયાએ આજે ભાજપ કાર્યાલય ખાતેની યોજેલ પત્રકાર પરિષદમાં ખ્યાલ આપ્યો હતો. મેયર નિમુબેન બાંભણીયા, શહેર પ્રમુખ સનત મોદી હાજર રહયા હતા.

Previous articleઆડોડીયાવાસમાં રહેણાંકી મકાનમાંથી ઈંગ્લીશ દારૂ-બિયર સાથે ‘જોન્ટી’ ઝડપાયો
Next articleનાની રાજસ્થળી પાસે બે બાઈકનો અકસ્માત સર્જાતા રત્નકલાકારનું મોત