રાજુલા નજીક સોમનાથ હાઈ-વે પર ત્રણ દિવસમાં ત્રણ અકસ્માત

1695

આજે રાજુલાના હીંડોરડા ભાવનગર-સોમનાથ હાઈવે બન્યો ફરી ફરી નોજારો સતત ત્રણ દિવસમાં આ રોડ પર ત્રણ અકસ્માતમાં ૩ના મોત ત્રણ કોમામાં તેમ આજે હોટલ ઠાકરધણી પાસે વીચીત્ર ત્રણ ટ્રકોનો જોરદાર ધડાકા સાથે ૧ ખાળીયા અને બે ટ્રકો સામ સામે ઉભા ચીરાયા છતડીયા વડના કાઠી દરબારોએ ટ્‌્રકના પતરા તોડી ડ્રાઈવને બહાર કાઢી ૧૦૮ આવે તે પહેલા હોસ્પિટલે ગભીર હાલતે પહોચાડ્યો હતો.  ભાવનગર સોમનાથ રોડ બન્યો ગોજારો ત્રણ દિવસમાં ત્રણ મોત ત્રણ ગંભીર હાલતે કોમામાં  જેમા બે દિવસ પહેલા રાજુલાના વીકટર પાસે ર મોટર સાઈકલ સામ સામા અથડાઈને સામ સામે ૧ ૧ ના મોત પાછળ બઠઠેલ ૧ ૧ ને ગંભીર હાલતે રાજુલાથી રીફર કરાયેલ. તો ગઈકાલે તા. ૬ના રોજ દાતરડી ગામ પાસે મોટર સાઈકલ સવારનું ટ્રક હડફેટે મોતની શાહી પણ સુકાઈ નથી ત્યાં આજે સવારે સાડા આઠ વાગ્યે હીંડોરડાની હોટલ ઠાકરધણીથી છતડીયા ગામ વચ્ચે નેશનલ હાઈવેના સાંડકા નાળા ઉપર વિચિત્ર એકી સાથે ત્રણ ત્રણ ટ્રકોનો ભયાનક અવાજ ધડાકા સાથે અકસ્માત જેમાં વિકટરથી હીંડોરડા તરફ આવતા કન્ટેનર જીજે.૧૪ ડબલ્યુ ૩ર૭૪ અને હીડોરડાથી વિકટર તરફ જતા ટ્રક નં. જી.જે.૦૩ બીવી ૮૦૯૯ સાંડકા પુલ પાસે ત્રીજો ટ્રક જે ગોંડલથી સીડાદાણાનો ભરેલને આ ટ્રકોએ ઉલાળીને નાળા નીચે ફંગોળી દીધો અને આ બન્ને ટ્રકો એટલા જોરદાર અથડાયા કે કન્ટેનર તો તેની સાઈડમાં જ હતું પણ બે ફામ ઝડપે આ ટ્રક અથડાતા તેજ કેબીન એન્જીનનું નામ નિશાળ ન રહ્યું તેવો અથડાયો કે ચીરાઈ ગયો આવા ગંભીર બનાવ સમયે નજીકના ગામ છતડીયા અને વડ અને રાજુલાના ગોકુલનગરના કાઠી ક્ષત્રિયોના યુવાનો એક પળનો વિલંબ કર્યા વગર કેબીનમાં ફસાયેલને બહાર કાઢવા ટ્રકના પતરા તોડી બહાર કાઢી ૧૦૮ આવે તે પહેલા તેને રાજુલા હોસ્પિટલે પહોંચાડેલ જેમાં આ બન્ને મધ્યપ્રદેશના ગોવિંદલાલર ામલાલ (ઉ.વ.ર૦)અને રાજેન્દ્ર પ્રસાદ શાહ (ઉ.વ.રપ) બન્ને પ્રાથમિક સારવાર રાજુલા હોીસ્પટલના ડો. જેઠવા નર્સ સ્ટાફે તાડતબો કરી તેને વધુ સારવાર જાણાતા મહુવા રીફર કરાયેલ.

Previous articleમહુવાની સગીરા ઉપર બુકાનીધારી શખ્સે દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવી
Next articleગ્રીનસીટીના દેવેનભાઈને શુભેચ્છા આપવા મંત્રી માંડવીયા તેમના નિવાસસ્થાને પહોંચ્યા