ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા ચકકાજામ

0
701

ઘોઘાના બાડી પડવા સહિત ૧ર નામના ખેડુતો દ્વારા ચલાવવામાં આવી રહેલ આંદોલનના ભાગરૂપે આજરોજ બાડી ગામે ખડુતો દ્વારા ચકકાજામ કરી લિગ્નાઈટ કોલસાનું વહન કરતા ટ્રકો અટકાવ્યા હતાં. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ આંદોલનકારીઓને વિખેરી વાહન વ્યવહાર પૂર્વ વર્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here