ચરેડી નજીક કારમાંથી ચાંદલોડિયાનો શખ્સ બિયરની બોટલો સાથે ઝડપાયો

1333

ગાંધીનગર એસઓજી ને મળતી બાતમીના આધારે સેકટર – ર૧ પોલીસ સ્ટેશન વિસ્તારના ચરેડી ફાટક નજીકથી પસાર થતી ગ્રીન સિલ્વર જેવા કલરની એસન્ટ કાર નં. જીજે-ર-આર-૪૪૦૦ ની તપાસ કરતાં બિયરની બોટલ નંગ ૧ર ઝડપી પાડી હતી.

આ ગુનામાં દિપક રામલાલ મીણા રહે.૩૭, ગાયત્રીનગર વિભાગ-૪, ચાંદલોડિયા, અમદાવાદને મુદ્દામાલ સાથે પકડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

Previous articleબિનવારસી રીક્ષામાંથી વિદેશી દારૂ પકડાયો
Next articleનારાયણી પાસેથી મોબાઈલ ઝુંટવનાર ભિલોડાથી પકડાયો