નવયુગ ક્રાંતિ દ્વારા ચોપડા વિતરણ

0
281

નવયુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા રવિવારે સંસ્થાનાં કાર્યાલય કુંભારવાડા ખાતે જ્ઞાતિનાં વિદ્યાર્થીઓ માટે ચોપડા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ લાભ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here