મેડીકલ કોલેજમાં માર્ગદર્શન સેમિનાર

0
307

સરકારી મેડીકલ કોલેજ ભાવનગર દ્વારા આગામી સમયમાં મેડીકલ કોલેજમાં યોજાનાર પ્રવેશ પ્રકિયા અંગે વિદ્યાર્થીઓ અને વાલીઓ માહિતગાર થાય તેવા હેતુથી આજે મેડીકલ કોલેજ ખાતે માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓને ફોર્મ કેવી રીતે ભરવુ તેમા માન્ય એનસીઆઈ સંસ્થાઓ અને ફિની ચુકવણી કેવી રીતે કરવી સહિતનું માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here