દામનગર ખાતે સિ. સીટીઝન ટ્રસ્ટની આધારણ સભા યોજાઈ

0
731

દામનગર શહેરના સિનિયર સીટીઝન ટ્રસ્ટની વાર્ષિક સાધારણ સભામાં વામનબાપુનું વક્તવ્ય દામનગર શહેરના ઠાંસા રોડ મેલડી માતાજી મંદિરે શહેરભરના દરેક સમાજના વાત્સલ્ય મૂર્તિ વૃદ્ધોની વિશાળ હાજરી ભોજન ભજન કરી આનંદિત થતા સિનિયર સીટીઝનો માટે વિદ્વાન વક્તા વામનબાપુનું મનનીય પ્રવચન સ્થિરપ્રજ્ઞ શ્રોતાઓને મૂર્તિમંત્ર કરતા વામનબાપુ દ્વારા સિનિયર સીટીઝન ટ્રસ્ટની માનવ સેવાની સરાહના કરી હતી.ધારાસભ્ય વિરજીભાઈ ઠૂંમરે હાજરી આપી વાત્સલ્ય મૂર્તિ વડીલોની સેવા પ્રવૃત્તિ નિહાળી વૃદ્ધોના વાત્સલ્યથી ખૂબ ખુશી વ્યક્ત કરી હતી સામાજિક અનેકો અગ્રણીઓની હાજરીમાં સિનિયર સીટીઝન ટ્રસ્ટની વાર્ષિક સાધારણ સભા મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here