રાણપૂર ખાતે સરકારી યોજના અંગે ગ્રામજનોને અવગત કરવામાં આવ્યા

1877

બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના અનેક ગામડાઓમાં પ્રધાનમંત્રી ડીજીટલ સાક્ષરતા ના પ્રમાણપત્રો અને નમો એપની માહીતી આપવામા આવી રહી છે ત્યારે આજે રાણપુર તાલુકાનુ માલણપુર ગામે રેશનકાર્ડની દુકાન ચલાવતા જયેશભાઈ પ્રભુભાઈ ઘાઘરેટીયા જેઓ સીએસસી ઇ.ગવર્નન્સ નુ સેન્ટર ધરાવે છે જેમા પ્રધાનમંત્રી ગ્રામીણ ડીજીટલ સાક્ષરતા મિશન અંતર્ગત ૭૦ વિધ્યાર્થીઓ ઉતિર્ણીય થયા છે જેઓને પ્રોત્સાહીત કરવા માટે આ કાર્યક્રમ માં માલણપુરના સરપંચ ગૌરીબેન જેશીંગભાઈ ઘાઘરેટીયા તથા ઝ્રજીઝ્ર બોટાદ જીલ્લા મેનેજર વિપુલભાઈ દેસાણી ના હસ્તે પ્રમાણપત્રો નુ વિતરણ કરવામાં આવ્યુ હતુ આ ઉપરાંત પ્રધાનમંત્રી ની નમો એપ ઈસ્ટોલ કરી સીએસસી મેનેજર દ્રારા પુરતી માહીતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં લોકો એ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Previous articleદામનગરમાં ઋષિવંશી સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયા
Next articleદામનગરમાં ઈદ પર્વની ઉજવણી