ચોરીની બાઈક સાથે બે ઈસમો ઝડપાયા

0
417

કલોલ પોલીસે ચેકીંગ દરમિયાન ચોરીની મોટર સાયકલ સાથે બે શખ્સને ઝડપી લીધા હતા. ચોરીનું મોટર સાઈકલ જીજે-૧-એનક્યું-ર૩૮પ સાથે અરવિંદજી ઠાકોર અને દશરથજી ઠાકોરને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here