જલાલપુર ગામે ઈદની ઉજવણી

1001

બોટાદ જિલ્લાના ગઢડા (સ્વા) તાલુકાના જલાલપુર ગામે જલાલશાહ પીરદાદાની દરગાહમાં ઈદગાહમાં રપ૦ મુસ્લિમ સમાજના ભાઈઓ દ્વારા નમાજ અદા કરવામાં આવેલ. તમામ સુન્ની મુસ્લિમ બિરાદરો દ્વારા જલાલપુર ગામ તેમજ આજુબાજુ ગામના સુન્ની મુસ્લિમ ભાઈઓ દ્વારા ઈદ મુબારકની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ અને સમસ્ત હિન્દુ ભાઈઓને ઈદ મુબારક પાઠવવામાં આવેલ છે.

Previous articleએએનસી મધરને પ્રોટીન પાવડરનું વિતરણ
Next articleઅખીલ ભારતીય વંશાવલી સંરક્ષણ સંસ્થાની બેઠક ભાવનગર ખાતે મળી