સે.-૫ના બગીચામાં બાંકડા મૂકાયા

0
662

શહેરમાં ઠેર ઠેર બાંકડા મુકવામાં આવ્યા છે. પરંતુ તેમાંથી માત્ર ૩૦ ટકા જ યોગ્ય જગ્યાએ મુકવામાં આવ્યા છે અને બાંકડાનો મુકવાનો હેતુ ચરિતાર્થ થઇ રહ્યો છે. શહેરમાં વડીલો સંખ્યાં ખૂબ જ પ્રમાણમાં છે ત્યારે સેક્ટર ૫ના બગીચામાં વડીલોને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here