GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

3892

 

૧. લોહીની સગાઇ કૃતિના લેખક નીચેનામાંથી કોણ છે?
(અ) ઈશ્વર પેટલીકર
(બ) રઘુવીર ચૌધરી
(ક) પ્રેમાનંદ
(ડ) એકેય નહિ
૨. વ્રજ ભાષામાં પદ રચનાર કવિ કોણ હતા?
(અ) ઝવેરચંદ મેઘાણી
(બ) રઘુવીર ચૌધરી
(ક) પ્રેમાનંદ
(ડ) એકેય નહિ
૩. નીચેનામાંથી ક્યા સાહિત્યકાર ગદ્યના પિતા તરીકે ઓળખાય છે?
(અ) ઝવેરચંદ મેઘાણી
(બ) નર્મદ
(ક) પ્રેમાનંદ
(ડ) એકેય નહિ
૪. નીચેનામાંથી કઈ કૃતિ રઘુવીર ચૌધરીની નથી?
(અ) અમૃતા (બ) ઉપરવાસ
(ક) પૂર્વરાગ (ડ) સાપના ભારા
૫. દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે.અલંકાર જણાવો.
(અ) ઉપમા (બ) રૂપક
(ક) ઉત્પ્રેક્ષા (ડ) એકેય નહિ
૬. ૫ અને ૭નો લ.સા.અ. શોધો.
(અ) ૧ (બ) ૦
(ક) ૩૫ (ડ) એકેય નહિ
૭. એક પરીક્ષામાં પાસ થવા માટે ૩૫% ગુણની જરૂર છે પરંતુ એક વિદ્યાર્થીને ૨૬% ગુણ આવ્યા અને તે ૪૫ માર્કથી નાપાસ થાય છે તો પરીક્ષા કેટલા માર્કસની હશે?
(અ) ૨૦૦ (બ) ૪૦૦
(ક) ૫૦૦ (ડ) એકેય નહિ
૮. એક રમકડું ૫૦માં ખરીદીને ૬૦રૂ. મ વેચતા કેટલા ટકા નફો થાય?
(અ) ૩૦% (બ) ૪૦%
(ક) ૫૦% (ડ) ૬૦%
૯. ૪૦ માણસો એક કામ ૩૦ દિવસમાં પૂરું કરી શકે છે તો અડધું કામ ૨૫ માણસો કેટલા દિવસમાં પૂરું કરે?
(અ) ૧૫ (બ) ૧૮
(ક) ૨૧ (ડ) ૨૪
૧૦. નળાકારની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર જણાવો.
(અ) ૨રિ (બ) ૨રિિં૨
(ક) િ૨ર (ડ) એકેય નહિ
૧૧. ્‌રી ષ્ઠટ્ઠંંઙ્મી ખ્તટ્ઠિડૈહખ્ત ૈહ ંરી કૈીઙ્મઙ્ઘ.
(અ) ૈજ (બ) ુટ્ઠજ
(ક) ટ્ઠિી (ડ) એકેય નહિ
૧૨. ર્ય્ઙ્ઘ ંર્રજી ુર્ર ર્ઙ્મદૃી ંરી ર્ર્િ ર્ીઙ્મી.
(અ) ર્ઙ્મદૃીજ (બ) ર્ઙ્મદૃી
(ક) ર્ઙ્મદૃીઙ્ઘ (ડ) એકેય નહિ
૧૩. ઙ્મીજજ ર્એ ીટ્ઠં, ંરી ર્ઙ્મહખ્તીિ ર્એ ઙ્મૈદૃી.
(અ) ટ્ઠ (બ) ટ્ઠહ
(ક) ંરી (ડ) એકેય નહિ
૧૪. ર્ૐુ ષ્ઠરૈઙ્મઙ્ઘિીહ રટ્ઠદૃી ર્એ?
(અ) દ્બટ્ઠહઅ (બ) દ્બેષ્ઠર
(ક) ર્ઙ્મહખ્ત (ડ) એકેય નહિ
૧૫. ન્ટ્ઠજં જીેહઙ્ઘટ્ઠઅ, ૈં ર્ં ર્ય્ટ્ઠ.
(અ) ર્ખ્ત (બ) રટ્ઠઙ્ઘ ર્ખ્તહી
(ક) ર્ખ્તહી (ડ) એકેય નહિ
૧૬. ભારતનો પ્રવેશદ્વાર તરીકે જાણીતું સ્થળ કયું છે?
(અ) દિલ્હી (બ) મુંબઈ
(ક) ચેન્નાઈ (ડ) એકેય નહિ
૧૭. ભારતની સોલ્ટ સિટી તરીકે કયુ રાજ્ય જાણીતું છે?
(અ) ગુજરાત (બ) રાજસ્થાન
(ક) તમિલનાડુ (ડ) એકેય નહિ
૧૮. એશિયાની ઈંડાની ટોપલી તરીકે જાણીતુ સ્થળ કયું છે?
(અ) ગુજરાત (બ) રાજસ્થાન
(ક) આંધ્રપ્રદેશ (ડ) એકેય નહિ
૧૯. એલિફન્ટા ગુફાઓ ક્યા આવેલી છે?
(અ) મહારાષ્ટ્ર (બ) રાજસ્થાન
(ક) તમિલનાડુ (ડ) એકેય નહિ
૨૦. સુંદરવન અભયારણ્ય ક્યા પ્રાણીઓ માટે જાણીતું છે?
(અ) સિંહ (બ) વાઘ
(ક) હરણ (ડ) એકેય નહિ
૨૧. ભારતનું ૧૬મુ રાજ્ય કયું બન્યું હતું?
(અ) કેરળ (બ) ગુજરાત
(ક) તમિલનાડુ (ડ) એકેય નહિ
૨૨. અયોગ્ય જોડકું શોધો?
(અ) નંદાદેવી – ઉત્તરાખંડ
(બ) ખજૂરાહો – મધ્યપ્રદેશ
(ક) સાંચીનો સ્તૂપ – મહારાષ્ટ્ર
(ડ) એકેય નહિ
૨૩. રોઝ ગાર્ડન ક્યા શહેરમાં આવેલો છે?
(અ) પતિયાલા (બ) શ્રીનગર
(ક) બેંગાલુરુ (ડ) ચંદીગઢ
૨૪. શહેર અને ભૌગોલિક ઉપનામ બાબતે કયું જોડકું અયોગ્ય છે?
(અ) ભારતનું ટોકિયો – વડોદરા (બ) ભારતનું ડેટ્રોઈટ – પીથમપુર
(ક) ભારતનું પેરીસ – જયપુર (ડ) એકેય નહિ
૨૫. પશ્ચિમનું કાશી તરીકે કયું સ્થળ જાણીતું છે?
(અ) કોલકાતા (બ) ગુજરાત
(ક) તમિલનાડુ (ડ) નાસિક
૨૬. બીએસએફનું વડું મથક ક્યા આવેલું છે?
(અ) ગુજરાત (બ) રાજસ્થાન
(ક) તમિલનાડુ (ડ) દિલ્હી
૨૭. આપણા દેશમાં આઈપીએસને તાલીમ આપતું એકમાત્ર સેન્ટર સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ એકેડમી કયા આવેલી છે?
(અ) હૈદરાબાદ (બ) રાજસ્થાન
(ક) તમિલનાડુ (ડ) એકેય નહિ
૨૮. તમે હવા મહેલની સામે ઉભા છો તો તમે ક્યા છે?
(અ) ગુજરાત (બ) જયપુર
(ક) દિલ્હી (ડ) એકેય નહિ
૨૯. તાજેતરમાં ચીને લોન્ચ કરેલા તેના સૌથી શક્તિશાળી નૌકાદળ યુદ્ધજહાજનું નામ શુ છે?
(અ) ટાઈપ – ૦૦૫
(બ) ટાઈપ ૦૦૭
(ક) ટાઈપ ૫૭૦
(ડ) એકેય નહિ
૩૦. તાજેતરમાં ગુજરાતના રાજકોટ ખાતે એકસાથે કેટલા દિવ્યાંગોને આઠ કલાકમાં કેલીપર્સ બેસાડવાનો ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો?
(અ) ૧૪૪૨ (બ) ૧૦૦૦
(ક) ૭૮૬ (ડ) એકેય નહિ

જવાબોઃ ૧. અ. ઈશ્વર પેટલીકર ૨. ક. પ્રેમાનંદ ૩. બ. નર્મદ ૪. ડ. સપના ભારા ૫. અ. ઉપમા ૬. ક. ૩૫ ૭. ક. ૫૦૦ ૮. ડ. ૬૦ ૯. ડ. ૨૪ ૧૦. અ. ૨રિ ૧૧. ક. છિી ૧૨. અ.ર્ઙ્મદૃીજ ૧૩. ક. ્‌રી ૧૪. અ. દ્બટ્ઠહઅ ૧૫. બ. રટ્ઠઙ્ઘ ર્ખ્તહી ૧૬. બ. મુંબઈ ૧૭. અ. ગુજરાત ૧૮. ક. આંધ્રપ્રદેશ ૧૯. અ. મહારાષ્ટ્ર ૨૦. બ. વાઘ ૨૧. બ. ગુજરાત ૨૨. ક. સાંચીનો સ્તૂપ ૨૩. ડ. ચંદીગઢ ૨૪. અ. ભારતનું ટોકિયો – વડોદરા ૨૫. ડ. નાસિક ૨૬. ડ. દિલ્હી ૨૭. અ. હૈદરાબાદ ૨૮. બ. જયપુર ૨૯. અ. ટાઈપ – ૦૦૫ ૩૦. ક. ૭૮૬

Previous articleજાફરાબાદ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે રખમાઈબેન કવાડ ચૂંટાયા
Next articleગુજરાત : સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં સત્તા માટે કોંગ્રેસ-બીજેપીની કાંટાની ટક્કર