દામનગરમાં યુવાનો દ્વારા શ્વાન માટે લાડુ બનાવાયા

858

દામનગર શહેરના વિવિધ વિસ્તારોના યુવાનો દ્વારા શહેરભરના તમામ વિસ્તારો મા. શ્વાન માટે લાડુ બનાવ્યા હીરાબજાર ડાયમંડ માર્કેટમાં રાત્રે લાડુ બનાવી શહેરના વિવિધ વિસ્તારોમાં સપ્લાય કરી સેવારત યુવાનો દ્વારા શ્વાનને લાડુ આપવાની સુંદર સેવા આપે છે.

હીરાબજારમાં રાત્રે યુવાનો સેવા માટે જાતે લાડુ બનાવવા શહેરના તમામ વિસ્તારોમાં ફરી શ્વાનને લાડુ આપે છે સેવા માટે ટિમ વર્ક નાના મોટા સૌ કોઈ આ સેવામાં ઉત્સાહ થી જોડાય છે અને શ્વાન માટે લાડુ બનાવી વિવિધ વિસ્તારોમાં ફરી રાત્રે શ્વાનને લાડુ પીરસાય છે.

Previous articleબારોટ સમાજ દ્વારા સૌપ્રથમવાર બારોટ વંદના કાર્યક્રમનું આયોજન
Next articleમોટાધાણા પ્રા. શાળામાં બાળ પ્રવેશોત્સવની થયેલી ઉજવણી