GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

0
1071

૧. કુમાર મેગેઝીનની સ્થાપના કરનાર કોણ હતા?
(અ) રવિશંકર મહારાજ
(બ) રવિશંકર રાવળ
(ક) બચુભાઈ
(ડ) એકેય નહિ
૨. આજીવન પ્રવાસી તરીકે કોણ ઓળખાય છે?
(અ) ઈલા આરબ મહેતા
(બ) લતા હરિણી
(ક) પ્રીતીસેન ગુપ્તા
(ડ) જ્યોતિબા ફૂલે
૩. શુદ્ધ પંચાંગની શરૂઆત કરનાર મહાન વ્યક્તિ કોણ હતા?
(અ) વજુભાઈ કોટક
(બ) ઈચ્છારામ દેસાઈ
(ક) કે.કા.શાસ્ત્રી
(ડ) ચંદ્રકાત બક્ષી
૪. હિંદ માતાને સંબોધન કાવ્યના લેખક જણાવો.
(અ) મણીશંકર રત્નજી ભટ્ટ
(બ) પન્નાલાલ પટેલ
(ક) બ.ક.ઠાકોર
(ડ) પ્રેમાનંદ
૫. નીચેનામાં કયો સૂર્યનો સમાનાર્થી નથી.
(અ) રજની (બ) આદિત્ય
(ક) રવિ (ડ) ભાસ્કર
૬. કોઈ એક રકમ સાદા વ્યાજે ૩૫% લેખે કેટલા વર્ષમાં ૮ ગણી થાય?
(અ) ૫ (બ) ૧૦
(ક) ૧૫ (ડ) ૨૦
૭. ૧૫૦૦૦નું ૧૦% લેખે ૩ વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો.
(અ) ૩૯૬૫ (બ) ૪૦૫૦
(ક) ૪૬૨૫ (ડ) ૪૯૬૫
૮. જો ૩૬ વ્યક્તિઓને એક કામ પૂરું કરતા ૧૮ દિવસ લાગે છે તો ૨૭ વ્યક્તિઓને આ એક કામ પૂરું કરતા કેટલા દિવસ લાગે?
(અ) ૨૦ (બ) ૨૪
(ક) ૨૬ (ડ) ૨૫
૯. જો ઠ ના ૧૫% = રૂ ના ૨૦% હોય તો ઠ/રૂ = ?
(અ) ૪/૩ (બ) ૩/૪
(ક) ૧/૪ (ડ) ૧/૩
૧૦. સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ = દૃ૩/( ૪ ) ટ્ઠ૨ છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર કયું?
(અ) ૧/(૨ ) પાયો વેધ
(બ) (ટ્ઠ+હ્વ+ષ્ઠ)/૨
(ક) ટ્ઠ/૩
(ડ) એકેય નહિ
૧૧. ટ્ઠુટ્ઠાી શબ્દનું ભૂતકાળનું રૂપ શું થાય?
(અ) ટ્ઠુટ્ઠાીઙ્ઘ (બ) ટ્ઠુટ્ઠાીહ (ક) ટ્ઠુટ્ઠૌહખ્ત (ડ) ર્ટ્ઠુાી
૧૨. ઝ્રટ્ઠંષ્ઠર નું ભૂતકૃદંત જણાવો.
(અ) ષ્ઠટ્ઠેખ્તરં (બ) ષ્ઠટ્ઠંષ્ઠર
(ક) ષ્ઠટ્ઠેખ્તરીંઙ્ઘ (ડ) ષ્ઠટ્ઠંષ્ઠરી
૧૩. ૈજ ંરી ર્ઙ્ઘખ્ત રૈઙ્ઘૈહખ્ત? ૈંં ૈજ હ્વીરૈહઙ્ઘ ંરી િંીી.
(અ) ુરીહ (બ) ુરીિી
(ક) ુરઅ (ડ) ર્રુ
૧૪. જીરી રટ્ઠજ ટ્ઠ દૃટ્ઠષ્ઠટ્ઠર્ૈંહ ર્ંઙ્ઘટ્ઠઅ.
(અ) જૈહષ્ઠી (બ) ર્કિ
(ક) કર્િદ્બ (ડ)ર્ ક
૧૫. ડ્ઢૈઙ્ઘ ર્એ ંરટ્ઠં દ્બટ્ઠહ ટ્ઠં ંરટ્ઠં ૈંદ્બી?
(અ) રટ્ઠદૃી જીીહ (બ) જટ્ઠુ
(ક) જીીજ (ડ) જીી
૧૬. બંધારણમાં અનુ. ૧૬માં શેની જાહેરાત કરેલી?
(અ) અસ્પૃશ્યતા નાબૂદી
(બ) નોકરીમાં સમાન તક
(ક) ભેદભાવ સામે પ્રતિબંધ
(ડ) કાયદા સમક્ષ સમાનતા
૧૭. સિક્કિમ ભારતનું ૨૨મું રાજ્ય ક્યાં બંધારણીય સુધારા દ્વારા બન્યું?
(અ) ૩૨ (બ) ૩૪
(ક) ૩૬ (ડ) ૪૨
૧૮. કયો બંધારણીય સુધારો લઘુ બંધારણ તરીકે ઓળખાય છે?
(અ) ૪૨ (૧૯૭૬)
(બ) ૪૪ (૧૯૭૮)
(ક) ૫૨ (૧૯૮૫)
(ડ) ૭૩ (૧૯૯૨)
૧૯. બંધારણની કઈ અનુસૂચિમાં શપથવિધિ આપેલી છે?
(અ) અનુસુચિ = ૧
(બ) અનુસુચિ = ૨
(ક) અનુસુચિ = ૩
(ડ) અનુસુચિ = ૪
૨૦. નીચેનામાંથી ક્યાં રાજ્યમાં વિધાનપરિષદ નથી?
(અ) કર્ણાટક (બ) બિહાર
(ક) છતીસગઢ (ડ) તેલંગાણા
૨૧. ક્યાં દેશે સૌપ્રથમ પોતાના બંધારણમાં મૂળભૂત અધિકારને સ્થાન આપ્યું?
(અ) ભારત (બ) રશિયા
(ક) જાપાન (ડ) ફ્રાંસ
૨૨. મિલકતના અધિકારને ક્યાં બંધારણીય સુધારાથી નાબૂદ કરવામાં આવ્યો?
(અ) ૪૨ (બ) ૪૪
(ક) ૫૨ (ડ) ૬૧
૨૩. શિક્ષણના અધિકારને ક્યાં સુધારાથી દાખલ કરવામાં આવ્યો?
(અ) ૮૬મો ૨૦૦૨
(બ) ૮૦મો ૨૦૦૦
(ક) ૮૮મો ૨૦૦૪
(ડ) ૯૨મો ૨૦૦૫
૨૪ અનુ. ૨૨૬ મુજબ કોણ રીટ બહાર પાડી શકે?
(અ) હાઇકોર્ટ (બ) સુપ્રિમ કોર્ટ
(ક) સેસન્સ કોર્ટ (ડ) ત્રણેય
૨૫. દારૂબંધીની જોગવાઈનો ઉલ્લેખ ક્યાં અનુ. માં આપેલ છે?
(અ) ૪૭ (બ) ૪૮
(ક) ૪૯ (ડ) ૫૦
૨૬. ગૌહત્યા પર પ્રતિબંધનો ઉલ્લેખ ક્યાં અનુ.માં આપેલ છે?
(અ) ૪૮ (બ) ૪૯
(ક) ૫૦ (ડ) ૪૭
૨૭. સૌપ્રથમ પોકેટ વીટો વાપરનાર રાષ્ટ્રપતિ કોણ હતું?
(અ) ફકરૂદ્દીન અલી અહેમદ
(બ) જ્ઞાની ઝેલસિંહ
(ક) નીલમ સંજીવ રેડ્ડી
(ડ) મહમદ હમીદ અન્સારી
૨૮. રાષ્ટ્રપતિના રાજીનામાની સૂચના ઉપરાષ્ટ્રપતિ કોને આપે છે?
(અ) વડાપ્રધાનને
(બ) રાજ્યસભાના અધ્યક્ષને
(ક) લોકસભાના અધ્યક્ષને
(ડ) સુપ્રીમના ન્યાયમૂર્તિને
૨૯. બિહારના ગાંધી તરીકે કોણ ઓળખાય છે?
(અ) મોહનદાસ
(બ) રાજીવ ગાંધી
(ક) રાજેન્દ્ર પ્રસાદ
(ડ) ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણ
૩૦. સ્વતંત્ર ઉમેદવાર તરીકે રાષ્ટ્રપતિની ચૂંટણી જીતનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા?
(અ) વી.વી.ગીરી
(બ) નીલમ સંજીવ રેડ્ડી
(ક) બી.ડી. જાત
(ડ) કે. આર. નારાયણ

જવાબોઃ (૧) (બ) રવિશંકર રાવળ (૨) (ક) પ્રીતીસેન ગુપ્તા (૩) (બ) ઈચ્છારામ દેસાઈ (૪) (અ) મણીશંકર રત્નજી ભટ્ટ (૫) (અ) રજની (૬) (ડ) ૨૦ (૭) (ડ) ૪૯૬૫ (૮) (બ) ૨૪ (૯) (અ) ૪/૩ (૧૦) (અ) ૧/(૨ ) પાયો વેધ (૧૧) (ડ) ર્ટ્ઠુાી (૧૨) (અ) ષ્ઠટ્ઠેખ્તરં (૧૩) (બ) ુરીિી (૧૪) (ક) કર્િદ્બ (૧૫) (ડ) જીી (૧૬) (બ) નોકરીમાં સમાન તક (૧૭) (અ) ૩૨ (૧૮) (અ) ૪૨ (૧૯૭૬) (૧૯) (ક) અનુસુચિ = ૩ (૨૦) (ક) છતીસગઢ (૨૧) (ડ) ફ્રાંસ (૨૨) (બ) ૪૪ (૨૩) (અ) ૮૬મો ૨૦૦૨ (૨૪) (અ) હાઇકોર્ટ (૨૫) (અ) ૪૭ (૨૬) (અ) ૪૮ (૨૭) (બ) જ્ઞાની ઝેલસિંહ (૨૮) (બ) જ્ઞાની ઝેલસિંહ (૨૯) (ક) રાજેન્દ્ર પ્રસાદ (૩૦) (અ) વી.વી.ગીરી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here