દામનગર ગુરૂકુળમાં યોગ દિન ઉજવાયો

993

દામનગર સહજાનંદ એજયુકેશન ટ્રસ્ટ ગુરૂકુળ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શાનદાર ઉજવણી હજારો છાત્રો સાથે શિક્ષકો અને શાળા સંચાલકોએ સામુહિક યોગ કર્યો સ્વામીનારાયણ ગુરૂકુળ ખાતે સવારના ૬-૩૦ કલાકે ગુરૂકુળ સંકુલમાં સુંદર વ્યવસ્થા સાથે યોગગુરૂ દ્વારા યોગનું નિર્દશન કરાયું દામનગર સ્વામીનારાયણ ગુરૂકુળ ખાતે વિશ્વ યોગ દિન વિશિષ્ટ આયોજન કરાયેલ હતું. દામનગર સમગ્ર પોલીસ અને હોમગાર્ડ જવાનો સહિત સરકારી તંત્ર દ્વારા દામનગર ગુરૂકુળ ખાતે યોગ દીને યોગ કર્યો હતો.

Previous articleગાંધીનગર સેન્ટ્રલ વિસ્ટા ખાતે ૪ લાખથી વધુ લોકોએ યોગદિનની ઉજવણી કરી
Next articleલાઠીના દરેક શાળાઓમાં યોગ દિવસની ઉજવણી