ઘોઘા ખાતે વિશ્વ યોગા દિવસની ઉજવણી

956

ઘોઘા આઈટીઆઈ કોલેજના પટાંગણમાં ૨૧ જુન વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે શાળા, કોલેજના વિદ્યાર્થીઓ તથા જાગૃત ગ્રામજનો શિક્ષક ગણ તથા અલગ અલગ કચેરીનો અધિકારી ગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને યોગાભ્યાસ કર્યો હતો.

Previous articleપાલીતાણામાં યોગ દિવસની ઉજવણી
Next articleસાળંગપુરમાં પૂ.મહંતસ્વામીની હાજરીમાં યોગ દિવસ ઉજવાયો