શેત્રુંજી ડેમ ખાતે યોગદિનની ઉજવણી

0
973

શેત્રુંજી ડેમ કલસ્ટરની પેટા શાળા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય માં ૨૧ જૂન ના રોજ યોગદિન ની ઉજવણી કરવામાં આવી. તેમાં ૮૦ બાલિકાઓ દ્વારા પ્રાણાયામ, આસનો કરવામાં આવ્યા. આસનો દ્વારા વિવિધ આકારો બનાવવામાં આવ્યા.જેમાં દીવડો,યોગનો સિમ્બોલ,૨૧ દ્ઘેહ, કમળ,ૐ વગેરે આકારો બનાવવામાં આવ્યા. સાથે સાથે શિક્ષિકા બહેનો ,વાલીઓ એ પણ યોગદિન માં ભાગ લીધો.હેડ ટીચર ચેતનાબેન બારૈયા એ સમગ્ર કાર્યક્રમનું સફળ નેતૃત્વ કર્યું.સીઆરસી કો. શેત્રુંજી ડેમ મોરી ઉદયસિંહ એ માર્ગદર્શન પૂરું પાડ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here