વલ્લભીપુર ખાતે શ્યામપ્રસાદ મુખર્જીને શ્રધ્ધાજલી અપાઈ

0
428

24જન સંઘના સ્થાપક તથા આઝાદ ભારતની પ્રથમ કેબિનેટના બીજા કોંગ્રેસી કેન્દ્રીય મંત્રી તથા રાષ્ટ્રવાદી વ્યક્તિત્વના હિમાયતી શ્યામ પ્રસાદ મુખર્જીના બલિદાન દિન નિમિત્તે વલભીપુર શહેર તથા તાલુકા ભાજપ દ્વારા શ્રધ્ધાજલી પાઠવવા સાથે તેમના વિચારો સિંધ્ધાતો જીવનમાં વણી લેવા સંકલ્પ કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here