GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

2994

૧. સૌપ્રથમ ક્યા સાહિત્યકારને પદ્મવિભૂષણ આપવામાં આવ્યો હતો?
(અ) સવાઈ ગુજરાતી
(બ) ધૂમકેતુ
(ક) સ્નેહરશ્મિ
(ડ) એકેય નહિ
૨. અયોગ્ય જોડકું શોધો.
(અ) ચાબખા – ભોજો
(બ) ગરબા – વલ્લભ મેવાડો
(ક) ગરબી – દયારામ
(ડ) એકેય નહિ
૩. મીરાબાઈના પિતાનું નામ જણાવો.
(અ) ભોજરાજ (બ) રતનસિંહ
(ક) દુદાજી (ડ) એકેય નહિ
૪. સ્વતંત્રતા માસિક છપાતા રાજકીય લેખોને કારણે અંગ્રેજ સરકારે કયા સાહિત્યકારની ધરપકડ કરી?
(અ) જ્યોતીન્દ્ર દવે
(બ) ઇન્દુલાલ
(ક) અનંતરાય
(ડ) ઈચ્છારામ દેસાઈ
૫. ક્યા હાસ્યલેખકને ગુજરાત સરકાર દ્વારા પાંચ વખત પારિતોષિક અપાયું?
(અ) જ્યોતીન્દ્ર દવે
(બ) હરીન્દ્ર દવે
(ક) રમણભાઈ
(ડ) વિનોદ ભટ્ટ
૬. છઈર્ઇંઁન્છદ્ગઈ શબ્દના ગણના ઉપગણોની સંખ્યા કેટલી છે?
(અ) ૫૧૨ (બ) ૯
(ક) ૭ (ડ) ૧૨૮
૭. ૯/૯ + ૯/(૦.૯) + ૯/(૦.૦૯) + ૯/(૦.૦૦૯) = ?
(અ) ૧૧.૧૧ (બ) ૧૧૧૧
(ક) ૯.૦૦૯ (ડ) એકેય નહિ
૮. એક શાળા સવારે ૧૧ કલાકે શરુ થાય છે અને બપોરે ૨ કલાક અને ૧૫ મિનિટે રીસેસ પડે છે. આ સમય દરમિયાન કુલ ચાર પિરિયડ ચાલે છે અને દરેક પિરિયડ વચ્ચે ૫ મિનિટનો વિરામ હોય છે. આથી દરેક પિરિયડ કેટલા મિનિટનો હશે?
(અ) ૪૫ (બ) ૫૦
(ક) ૪૮ (ડ) એકેય નહિ
૯. ૩૦૦૦નું ૧૦% લેખે ૨ વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલા રૂપિયા થાય?
(અ) ૬૦૦ (બ) ૬૩૦
(ક) ૬૫૦ (ડ) એકેય નહિ
૧૦. ગોળાના ઘનફળનું સૂત્ર જણાવો.
(અ) િ૨ર (બ) ૪રિ
(ક) ૨રિ (ડ) ૪/૩ િ૩
૧૧. જીઅર્હહઅદ્બર્ ક ર્ઙ્ઘહાીઅ.
(અ)ર્ ુઙ્મક (બ) ટ્ઠજજ
(ક) ૈહજીષ્ઠં (ડ) એકેય નહિ
૧૨. ૐી ેંહિીઙ્ઘ રૈજ હ્વટ્ઠાી રીિ.
(અ) હ્વઅ (બ) હીટં
(ક)ર્ હ (ડ) એકેય નહિ
૧૩. ઝ્રરૈહટ્ઠ રટ્ઠજ ર્ીઙ્મી ંરટ્ઠહ ઝ્રટ્ઠહટ્ઠઙ્ઘટ્ઠ.
(અ) ર્દ્બિી (બ) કીુ
(ક) ર્જદ્બી (ડ) એકેય નહિ
૧૪. ૈં જરટ્ઠઙ્મઙ્મ હ્વી િીટ્ઠઙ્ઘઅ ટ્ઠ ર્દ્બદ્બીહં.
(અ) ર્કિ (બ)ર્ હ
(ક) ૈહ (ડ) એકેય નહિ
૧૫. ્‌રીિી ૈજ ટ્ઠ કીહષ્ઠી ંરી ર્ર્ઙ્મ.
(અ) ટ્ઠર્િેહઙ્ઘ (બ) ટ્ઠં
(ક)ર્ હ (ડ) એકેય નહિ
૧૬. ગુજરાતમાં સૌથી વધુ અકીક ક્યાંથી મળી આવે છે?
(અ) ભરુચ (બ) નર્મદા
(ક) ખંભાત (ડ) એકેય નહિ
૧૭. ગુજરાતમાં વાર્ષિક સરેરાશ વરસાદનું પ્રમાણ કેટલું?
(અ) ૧૦૦ સેમી (બ) ૯૪ સેમી
(ક) ૮૪ સેમી (ડ) એકેય નહિ
૧૮. ગુજરાતમાં સૌથી વધુ પાતાળ કૂવા ક્યા જિલ્લામાં છે?
(અ) મહેસાણા (બ) જૂનાગઢ
(ક) રાજકોટ (ડ) એકેય નહિ
૧૯. ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ વાવેતર રાજકોટમાં થાય છે તો ઉત્પાદન સૌથી વધુ ક્યા જિલ્લામાં થાય છે?
(અ) મહેસાણા (બ) જૂનાગઢ
(ક) રાજકોટ (ડ) એકેય નહિ
૨૦. કઈ બે નદીઓ વચ્ચે ચરોતર પ્રદેશ આવેલો છે?
(અ) મહિ – વાત્રક
(બ) મહિ – ઢાઢર
(ક) ઢાઢર – કિમ
(ડ) એકેય નહિ
૨૧. ચલાલા ડેરી ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલી છે?
(અ) મહેસાણા (બ) જૂનાગઢ
(ક) રાજકોટ (ડ) અમરેલી
૨૨. ગુજરાતમાં સૌથી વધુ કેળાનું વાવેતર અને ઉત્પાદન ક્યા જિલ્લામાં થાય છે?
(અ) મહેસાણા (બ) જૂનાગઢ
(ક) રાજકોટ (ડ) ખેડા
૨૩. ગુજરાતમાં કેટલા રેખાંશ વચ્ચે આવેલું છે?
(અ) ૬૮.૧૦ થી ૯૭.૨૫
(બ) ૮.૪ થી ૩૭.૬
(ક) ૬૮.૧૦ થી ૭૪.૪
(ડ) એકેય નહિ
૨૪. કયું મેદાન પૂરના મેદાન તરીકે ઓળખાય છે?
(અ) ઉ.ગુજરાત
(બ) મધ્ય ગુજરાત
(ક) દ. ગુજરાત
(ડ) એકેય નહિ
૨૫. ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા છે તો તેની ગુજરાતમાં લંબાઈ કેટલી છે?
(અ) ૪૮૦ (બ) ૨૪૦
(ક) ૧૪૪ (ડ) ૧૬૦
૨૬. વિરપુર ક્યા જિલ્લામાં આવેલું છે? (એક રાજકોટમાં છે તો બીજું ક્યા?)
(અ) સાબરકાંઠા (બ) જૂનાગઢ
(ક) રાજકોટ (ડ) એકેય નહિ
૨૭. ભારતમાં જીએસટી લાગુ કરવા માટે અડધી રાત્રે સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું તે પહેલા ભારતમાં ક્યારે અડધી રાત્રે સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું?
(અ) ૧૯૮૭ (બ) ૧૯૯૭
(ક) ૨૦૦૭ (ડ) એકેય નહિ
૨૮. ભારતે કોની આગેવાની હેઠળ એશિયન સ્નૂકર ચેમ્પિયનશિપ ટ્રોફી – ૨૦૧૭ જીતી લીધી?
(અ) વિ. આનંદ
(બ) પંકજ અડવાણી
(ક) અર્જુન અડવાણી
(ડ) એકેય નહિ
૨૯. વિશ્વમાં કુલ કેટલા દેશો છે?
(અ) ૧૯૧ (બ) ૨૯૫
(ક) ૩૫૩ (ડ) એકેય નહિ
૩૦. ક્યા દેશના રાષ્ટ્રપતિનો કાર્યકાળ એક વર્ષ હોય છે?
(અ) જર્મની (બ) અફઘાનિસ્તાન
(ક) ઇઝરાયેલ (ડ) સ્વિત્ઝરલેન્ડ

જવાબઃ ૧. અ ૨. ડ ૩. બ ૪. ડ ૫. ડ ૬. ડ ૭. બ ૮. અ ૯. બ ૧૦. ડ ૧૧. બ ૧૨. ક ૧૩. અ ૧૪. અ ૧૫. અ ૧૬. અ ૧૭. ક ૧૮. ડ ૧૯. બ ૨૦. અ ૨૧. ડ ૨૨. ડ ૨૩. ક ૨૪. ક ૨૫. ડ ૨૬. અ ૨૭. બ ૨૮. બ ૨૯. ક ૩૦. ડ

Previous articleઅગામી લોકસભા ચૂંટણીમાં આ ૧૨ સાંસદની કપાઈ શકે છે ટિકિટ
Next articleસ્કાઉટ ગાઈડ દ્વારા ડિઝાસ્ટર તાલીમ