ગોપાલ મિત્ર મંડળ દ્રારા ચોપડા વિતરણ

0
519

ગોપાલ મિત્ર મંડળ દ્રારા ભગવાનેશ્વર મહાદેવ મંદીર સુભાષનગર ખાતે વિનામુલ્યે ચોપડા, કંપાસ, પેન્સીલનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમાં ૨૦૦ બાળકોએ લાભ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here