નવયુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા યોગની ઉજવણી

0
626

ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ર૦૧૬ નવયુગ ક્રાંતિ ફાઉન્ડેશન તથા નહેરૂ યુવા કેન્દ્ર ભાવનગરના સંયુકત પણે યોગ દિવસની ઉઝવણી કરવામાં આવી હતી. અને સાથે તેમનું મહત્વ વિશે પણ સમજાવવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here