ઠાકોરદાસબાપુની પૂણ્યતિથી ઉજવાઈ

0
481

દામનગર પાસે આવેલ પ્રસિદ્ધ નૂરટીંબા આશ્રમ ખાતે સેવક સમુદાય દ્વારા પૂજ્ય ઠાકોરદાસબાપુ ની ત્રીજી પૂર્ણયતિથી ઉજવી ગચીય પૂજ્ય ઠાકોરદાસબાપુ ની ત્રીજી પૂર્ણયતિથિ પ્રસંગે મહાપ્રસાદ અને ઠાકોરદાસબાપુ ના તૈલીચિત્ર અનાવરણ કરાયું (નૂરટીંબા યાને તેજ કરતો ટેકરો ) ખૂબ મોટો સેવક સમુદાય ધરાવતા આશ્રમ માં સેવકો મોટી સંખ્યામાં ઉપÂસ્થત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here