ઘોઘા તા.પં.પ્રમુખે ચાર્જ સંભાળ્યો

0
471

ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ તરીકે વિધિવત ચાર્જ સંભાળતા સંજયસિંહ ગોહલ(માલપર) તથા ઉપપ્રમુખ તરીકે જાગુબેન વિનુભાઈ ગોહિલ ઘોઘા તાલુકા માંથી તાલુકા પંચાયત સદસ્યો,મોટી સનખિયામાં સરપંચો આગેવાનો હજાર રહિયા સંજયસિંહ યુવાન અને ઉત્સાહી નેતા હોય તાલુકામાં ખુશીનો માહોલ જોવા મળ્યો ચાલુ વરસાદ મા મોટી સનખિયામાં લોકો જોડાયા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here