એનસીપી દ્વારા વિનામુલ્યે રોપાનું વિતરણ

1589

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ભાવનગર જિલ્લા સમિતિ દ્વારા આજે વાધાવાડી રોડ, ગુલીસ્તા મેદાન પાસે વિનામુલ્યે ફુલ-છોડ સહિતના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો પર્યાવરણ પ્રેમીઓએ લાભ લીધો હતો.

Previous articleશહેર ભાજપે સૈફુદ્દીનના પુતળાનું દહન કર્યુ
Next articleમધ્યાહ્ન ભોજન યોજનામાં બાળકોની સાચી સંખ્યા દર મહિને બતાવવી પડશે