ભગવાન જગન્નાથજીનાં રથની તૈયારી…

0
946

આગામી તા.૧૪ જુલાઈ અષાઢી બીજનાં દિવસે ભાવનગર શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળનાર હોય સુભાષનગર ભગવાનેશ્વર મહાદેવ મંદિર ખાતે જગન્નાથજીનાં રથને રંગ-રોગાન સાથે તૈયાર કરવામાં આવી રહ્યો છે રથની આગળ જોડાયેલા અશ્વોને કલર કરવામાં આવી રહ્યો છે. તેમજ લાઈટીંગ અને કેમેરા પણ ચકાસવામાં આવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here