જેસીબી અને સફાઈ કામદારો દ્વારા શરૂ થયેલી સઘન કામગીરી

0
760

શહેરના જવાહર મેદાન ખાતે મેદાનની સ્વચ્છતા માટે જેસીબી મશીનો અને સફાઈ કામદારો દ્વારા સદ્યન કામગીરી શરૂ કરવામાં આવી છે.

જવાહર મેદાન ખાતેના જવાહર મેદાનમાંથી કચરો ઉઠાવી મેદાન સ્વચ્છ બનાવવા કમિશ્નર ગાંધીની સીધી સુચનાથી તંત્ર દ્વારા ઝડપભેર કામગીરી થઈ રહી છે, આના પરિણામે જવાહર મેદાન કચરા મુકત સ્વચ્છ બની રહયુ છે. આ કામગીરી મહાનગર સેવા સદન દ્વારા થતા લોકોમાં રાહત ઉભી થતા સ્વચ્છતાની આવી કામગીરીની લોકોમાં સેવા સદનની સરાહના થઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here