હજ તરબીયત કેમ્પ

0
780

દાવતે ઈસ્લામી શાખા ભાવનગર દ્વારા આજરોજ ર૦૧૮માં હજ કરવા જનારા હાજી સાહેબને હજની તાલીમ આપવામાં આવેલ. જેમાં દાવતે ઈસ્લામીયા હાજી મેમુદભાઈ ધોળકા તથા હાજી નાશીરભાઈ ધોળકાએ હાજીઓને વિગતવાર મક્કા તથા મહિનાના તરીકે વિશે જાણકારી આપેલ. જેમાં ભાવનગર જિલ્લાની હજીયાણી બહેનોને પણ તાલીમ આપવામાં આવેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here