રૂપેરી પડદે શાહરુખ અને કાજોલને ફરી ચમકાવશે કરણ જોહર

1579

બોલિવૂડની સૌથી પોપ્યુલર જોડીઓમાં શાહરુખ ખાન અને કાજોલનો સમાવેશ થાય છે. તેમણે બંનેએ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’, ‘કુછ કુછ હોતા હૈ’, ‘કભી ખુશી કભી ગમ’ અને ‘માય નેમ ઇઝ ખાન’ સહિત અનેક ફિલ્મ્સમાં સાથે કામ કર્યું છે. કરણે રિસન્ટલી કાજોલ અને શાહરુખ સાથેનો એક ફોટોગ્રાફ પોસ્ટ કર્યો હતો.

Previous articleઆદિત્ય રોય કપૂર સાથે કામ કરવાની કેટરીના કૈફની ચોખ્ખી ’ના’
Next articleશેઢી નદીની નહેરમાં ગાબડું શાકભાજીના પાકને મોટું નુકશાન