ઘોઘા રોડ પરથી વૃક્ષો હટાવતા લોકોમાં રોષ

0
274

શહેરના ઘોઘા રોડ પર આવેલ લીંબડીયું વિસ્તારમાં આજે મહાપાલિકા દ્વારા ટ્રાફિકને નતડર હોય તેવા વૃક્ષો હટાવવાની કામગીરી કરી હતી. પરંતુ સાથો સાથ લીંબડાના મહાકાય વૃક્ષો પણ તોડાતા સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાતા તંત્ર દ્વારા તુરંત કામગીરી અટકાવી દેવાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here