ખેડુતોનો કુદરત સામે જુગઠુ દાવ…!

1825

ગોહિલવાડ પંથકમાં છેલ્લા ત્રણેક વર્ષથી અલગ-લગ ગામોના ખેડુતો કુરદત સાથે  જુગારની બાજી ખેલે છ. આ વાત સાંભળતા થોડુ અજુગતુ લાગે પણ આ સત્ય વાસ્તવિક વાત છે. વાવણી લાયક અથવા થોડા ઘણા અંશે સમકક્ષ વરસાદ થયે ખેડુતો વાવણી કાર્ય પુર્ણ કરે છે. અને સારા વરસાદની અપેક્ષાઓ સેવે છે. વર્તમાન સમયે એક ખેડૂત પરંપરાગત વાવણીના સાધનો જેમાં બળદ, વાવણીઓ સહિતની વસ્તુ બાજુ પર રાખી ટ્રેકટરની મદદ વડે વાવણી પુર્ણ કરી હતી.

Previous articleપીપાવાવ આંદોલનમાં ૭૬માં દિવસે સમાધાન
Next articleભાવનગરમાં યોજાયેલા મેગા જોબ ફેરમાં ૫૫૦ યુવાનોને નોકરી અપાઈ