બેદરકાર તંત્ર – લાચાર પ્રજા…!

0
545

શહેરના ફુલસર વિસ્તારમાં આવેલ ગામ તળના કોંગસીયાવાડમાં છેલ્લા ર વર્ષ કરતા વધુ સમયથી મહાપાલિકાના ડ્રેનેઝ વિભાગ દ્વારા ગટર લાઈનની અધુરી કામગીરીના કારણે પ્રતિવર્ષ ચોમાસા દરમ્યાન સ્થાનિકો નર્કાગાર જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. ગટર લાઈનમાં વરસાદી પાણી – કાદવનો ભરાવો થતા ગટરનું ગંદુ પાણી લોકોના ઘરમાં ધુસી જાય છે. એક તરફ તંત્ર નેતા વિકાસકામોના તાયફા પોજે છે. પરંતુ અધુરા કાર્યોને પુર્ણ કરવાની તસ્દ્દી સુધ્ધા ન લેતા લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here