આલમપુરથી ચિલોડા ગાંધીનગર નવી સીટી બસ સેવા શરૂ કરાઇ

1642

ગાંધીનગર ચિલોડા હાઇવેથી અંદર આવેલા આલમપુરના ગ્રામજનો માટે બસ એક સ્વપ્ન સમાન બની ગઇ હતી. ગુજરાત એસટી ક્યારે ગામમાંથી પસાર થઇ હશે તે કહેવુ મુશ્કેલ છે. ત્યારે આલમપુરથી ચિલોડા અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓ માટે શહેરી સીટી બસ સેવાનો આરંભ કરાયો હતો. આ સમયે મોટી સંખ્યામાં ગ્રામજનો અને આગેવાનો હાજર રહ્યા હતા.

Previous articleગુજરાત સહિત પાંચ રાજ્યોના ઝ્રસ્એ કરી કૃષિ સંયોજન માટે વિડિયો કોન્ફરન્સ
Next articleજનનતા રેડ મામલોઃ અલ્પેશ, હાર્દિક અને જીજ્ઞેશ વિરૂદ્ધ તપાસના આદેશ