ચૌધરી કોલેજનો શપથવિધિ સમારોહ કાર્યક્રમ યોજાયો

1112

સેક્ટર ૭ ચૌધરી કોમર્સ કોલેજમાં જીએસ અને એલઆરનો શપથવિધિ સમારોહ યોજાયો હતો. કોલેજની વિદ્યાર્થીઓ વચ્ચે ચૂંટણી યોજાઇ હતી. જેમાં સૌથી વધારે મત થર્ડ યર ગુજરાતી વિભાગની રીધમ શ્રોફને મળ્યા હતા. આ સાથે તમામ ક્લાસમાં ક્લાસ રીપ્રેઝન્ટેટીવની, કલ્ચરલ હેડ સહિતની વરણી કરી હતી.

Previous articleઇન્ટરનેશનલ ફીનાન્સ અને ર્વકિંગ કેપિટલ વિષય પર બીબીઍ કૉલેજ ખાતે વર્કશોપ નું આયોજન
Next articleજગતનો નાથ આજે રથમાં બેસી ભકતોને દર્શન આપવા નીકળશે