પત્નીએ શારીરિક સુખની ના પાડતા સાવકા પીતાએ પુત્રી પર નજર બગાડી

0
1058

ભાવનગર જિલ્લાનાં મહુવા ખાતે આજે ખુબજ શરમજનક ઘટનાં બનવા પામી છે કળીયુગી પીતાએ કારસ્તાન કર્યાનું સામે આવ્યું છે. જેમાં પત્નીએ શારિરીક સુખની ના પાડતા પીતાએ પુત્રી પર નજર બગાડી બાથરૂમ સુધીની ના પાડતા પીતો પુત્રી પર નજર બગાડી બાથરૂમ સુધી ઢસડી હતી બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લીધો છે.

પ્રાપ્ત વિગત મુજબ મહુવાના ભરત સોસાયટીમાં રહેતા સંજય મગનભાઈ અમરેલીયાએ આજે વહેલી સવારે તેની પત્ની પાસે શારિરીક સુખની માંગણી કરતા જેની તેના પત્નીએ ના પાડતા ઉશ્કેરાઈ ગયેલાં સંજયે પોતાની સાવકી પુત્રી (સગીરા)નું બાવડુ પકડી બદકામ કરવાના ઈરાદે બાથરૂમ સુધી ઢસડી હતી. પત્નીએ બુમા બુમ કરતા સંજય અમરેલીયા નાસી છુટતાં બનાવ અંગે પત્નીએ મહુવા પોલીસમાં ફરીયાદ આપતા પોલીસે સંજયની ધોરણસર ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here