જુના રતનપર શાળામાં કાર્યક્રમ યોજાયો

1604

જિલ્લા શિક્ષણ સમિતિ ભાવનગર સંચાલિત જુના રતનપર શાળા ખાતે તાજેતરમાં સહ અભ્યાસીક પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું જેમાં ૫ ધી ૮ ધોરણના બાળકો દ્વારા ઋતુગીતો, વર્ષા ગીતો સહ કલા પ્રસ્તુતિ કરવામાં આવી હતી. સાથે બધા બાળકોએ કાગલકામ કરી હોડીઓ બનાવી વરસાદી પાણીમાં તરતી મુકી, બાળપણના રોમાંચને માણ્યો હતો.

Previous articleબાઈક પર દેશી દારૂ લઈ જતો આડોડીયાવાસનો શખ્સ ઝડપાયો
Next articleગઢડા રથયાત્રામાં સાંસદની ઉપસ્થિતિ