બોરડા પ્રા.આ.કેન્દ્રમાં રૂબેલા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

1498

બોરડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા બોરડા કે.વ.શાળામાં અતિ મહત્વના એવા ઓરી નુરબીબી (રૂબેલા) રોગને નાબુદ કરવા બાળકોને અને વાલીઓને બોલાવી માહિતી આપવામાં આવી હતી.  પોલીયો નાબુદીના કાર્યક્રમને મલેલી સફળતા બાદ કેન્દ્ર અને રાજ્ય સરાકર દ્વારા ઓરી રૂબેલા રોગને નાબુદ કરવા માટે માહિતી આપવામાં આવી હતી ખાસ કરીને બહેનો વધુ પ્રમાણમાં હાજર રહ્યા હતા આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. પી.એચ.સી. ના એમ.ઓ. તેમજ બોરડા આરોગ્ય કેન્દ્રના ડો. પરમાર, બારૈયા દ્વારા સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું અને તમામ પ્રકારની માહિતી આપવામાં આવી હતી. કે.વ.શાળા ના સ્ટાફનો સહયોગ મળ્યો હતો.

Previous articleગઢડા રથયાત્રામાં સાંસદની ઉપસ્થિતિ
Next articleબોટાદમાં સાંસદ શિયાળની ઉપસ્થિતીમાં કેબીનેટ મંત્રી કુવરજી બાવળીયાનું સન્માન