હાઉસફૂલ-૪નું શૂટિંગ શરુ બોબી દેઓલે તસ્વીરો શેર કરી

1332

હાઉસફુલ ફ્રેન્ચાઇઝીની ચોથી ફિલ્મ હાઉસફુલ ૪ની શૂટિંગ શરૂ થઇ ગઈ છે. હાલમાં ફિલ્મના સોન્ગના શૂટના ફોટોઝ સામે આયા છે. આ ફોટોમાં અક્ષય કુમાર અને બોબી દેઓલ સાથે રીતેશ દેશમુખ પણ જોવા મળે છે. ફોટોમાં સ્ટાર કાસ્ટની સાથે ફરાહ ખાન પણ છે. ફરાહ જ આ ફિલ્મના સોન્ગને કોરિયોગ્રાફ કરી રહી છે. આ સોન્ગ સોહેલ અને સેને કમ્પોઝ કર્યું છે. તેઓ પહેલા પણ સાજીદ નડિયાદવાળા માટે સોન્ગ કમ્પોઝ કરી ચુક્યા છે.

Previous articleબોલ્ડ સ્ટાર સની લિયોન લો પ્રોફાઇલ રહેવા ખુબ ઇચ્છુક
Next articleજય રણછોડ… માખણ ચોર…ની નગરમાં નગરચર્યા